લોકસભા ચૂંટણી 2019 માટે ઝી 24 કલાકની વોટયાત્રા પહોંચી ઉદણ ગામે

ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ વોટયાત્રામાં અમારી ટીમ પહોંચી અમદાવાદના ઉદણ ગામે ત્યારે શું કહેવું છે ઉદણના રહેવાસીઓનું 2019ની લોકસભાની ચૂંટણીને લઇને આવો સાંભળીએ

Trending news