લોકસભા ચૂંટણી 2019ને લઈને CM વિજય રૂપાણીએ રાજકોટમાં, જાણો કાર્યક્રમ

લોકસભા ચૂંટણીને લઈને CM વિજય રૂપાણીએ રાજકોટમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી જેમાં સિવિલ ચોકમાં આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ, BAPS મંદિરમાં યુવાનો સાથે સંવાદ, હેમુ ગઢવી હોલમાં ચોકીદાર કાર્યક્રમમાં હાજરી આપી

Trending news