અમીત શાહ પાસે કેટલી સંપતિ છે..જુઓ સમગ્ર અહેવાલ

અમિત શાહે ઉમેદવારી પત્ર સાથે એફિડેવિટ રજૂ કરી 2017-18 સુધી રૂ.53.90 લાખ બેન્કમાં જમા દર્શાવ્યા...પત્નીના નામે 2.30 કરોડ બેન્કમાં જમા, સ્વઉપાર્જિત મિલકત 3.26 કરોડ,પત્નીના નામે સ્વઉપાર્જિત મિલકત 5.27 કરોડ ઉપરાંત શાહે વારસાઈ મિલકત 14.97 કરોડની દર્શાવી....

Trending news