કેમ લોકસભા ચૂંટણીનું પરીણામ 3થી 4 કલાક મોડું આવશે

મતગણતરીને લઈને રાજ્યના વહીવટી તંત્રએ તૈયારીઓ કરી પૂર્ણ, મતગણતરીનું નહીં થાય કોઈપણ પ્રકારનું વેબકાસ્ટિંગ, પરિણામ 3થી 4 કલાક મોડું આવવાની ચૂંટણી અધિકારીએ વ્યક્ત કરી સંભાવના

Trending news