Video : માધવપુરમાં પહેલીવાર સિંહ આવતા લોકોના ટોળેટોળા ઉમટ્યા

પોરબંદરના માધવપુરમાં પહેલીવાર સિંહ જોવા મળ્યો હતો. પરંતુ લોકો સિંહ જોઈને હરખાય તે પહેલા જ એક ઘટના બની હતી. રહેણાંક વિસ્તારમાં આવી ચઢેલા સિંહે એક આધેડ પર હુમલો કર્યો હતો.

Trending news