LRD મામલે અખિલ ભારતીય કોળી સમાજનો સીએમને પત્ર

LRD ભરતી અન્યાય મામલે અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો. LRD ભરતીમાં OBC, SC, ST સમાજની મહિનાઓને અન્યાય થયા મામલે પત્ર લખ્યો હતો. 1/08/2018નો જીઆર રદ કરવા માગ કરાઈ હતી. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવડીયા આ સંગઠનના રાષ્ટીય અધ્યક્ષ છે.

Trending news