સરકારી સ્કૂલ ચલે હમ! આ શાળાની ખાસિયતો જાણીને તમને પણ નવાઈ લાગશે...

રાજ્ય સરકાર દ્વારા સરકારી શિક્ષણ ઉચ્ચ ગુણવત્તા સભર આપવામાં આવે છે પરંતુ આ શિક્ષણ આપતા શિક્ષકો દ્વારા પોતાની આગવી સૂઝબુઝથી બાળકોને સરકારે નક્કી કરેલા અભ્યાસક્રમો બહારનું પણ શિક્ષણ આપવામાં આવે છે. આજ બાબતને લઈને પંચમહાલ જિલ્લામાં પણ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવા પામ્યો છે. 

Trending news