મુંદ્રા બંદરે વધુ બે ચિનૂક હેલિકોપ્ટર પહોંચ્યાં, આ રીત વધારશે તાકાત

મુંદ્રા બંદરે વધુ બે ચિનૂક હેલિકોપ્ટર પહોંચ્યાં, અત્યાર સુધીમાં કુલ 6 હેલિકોપ્ટર આવ્યાં, એક હેલિકોપ્ટર ચંદીગઢ બેઝ પર રવાના થયું છે તો બીજુ આવતીકાલે રવાના થશે, ચિનૂકથી ભારતીય સેનાની તાકાત વધશે, ચિનૂક મલ્ટીમિશન હેલિકોપ્ટર છે

Trending news