કાંકરિયામાં દોડશે AC ટ્રેન, જાણો ક્યારથી શરૂ થશે આ સુવિધા Video

આવતીકાલથી પાંચ દિવસ અમદાવાદના આંગણે કાંકરિયા કાર્નિવલનો રંગેચંગે પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે કાંકરિયાના મુલાકાતીઓ માટે નવુ નજરાણું મૂકવામાં આવ્યું છે. કાંકરિયામાં સંપૂર્ણ એસી ટ્રેન દોડતી જોવા મળશે. બુલેટ ટ્રેનની પ્રતિકૃતિ સમાન આ ટ્રેનનો એક કોચ રુપિયા 1 કરોડની કિંમતનો છે અને આવા ચાર કોચ કાંકરિયામાં દોડતા કરાશે. 36 લોકોની બેઠકની ક્ષમતા ધરાવતો આ એક કોચ છે. મેક ઈન ઈન્ડિયા કોન્સેપ્ટ પર ટ્રેન તૈયાર કરાઇ છે. અને કાંકરિયા કાર્નિવલ દરમિયાન લોકોને જોવા મળશે,

Trending news