સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનશે એક જંગલ સફારી

સ્ટેટ્યૂ ઓફ યુનિટી નર્મદા જિલ્લામાં એક પ્રવાસનધામ તરીકે વિકસી સહ્યું છે અને પ્રવાસીઓમાં આકર્ષણ પણ બની રહ્યું છે. ત્યારે આ સ્ટેટ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં જ પહાડોની વચ્ચે 375 એકરમાં જંગલ સફારી આકાર લઇ રહ્યું છે અને થોડાજ સમયમાં આ જંગલ સફારી તૈયાર થઇ જતા પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે તેવો આશાવાદ વન અને પર્યાવરણ સચિવ રાજીવ ગુપ્તાએ વ્યક્ત કર્યો હતો.

Trending news