લગ્ન વિશે ગુપ્ત માહિતી રાખીને બોલિવુડમાં કામ કર્યું, આજે જીવી રહી છે આલિશાન જિંદગી

જુહી ચાવલાએ પોતાના લગ્ન થઇ ગયા છે તેવું છુપાવીને બોલિવુડમાં ઘણા વર્ષો સુધી કામ કર્યું. બાદમાં જ્યારે તેમના લગ્ન થયા હોવાના સમાચાર સામે આવ્યા ત્યારે તેમનું કરિયર પણ બરબાદ થવા લાગ્યું હતું.

Trending news