આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી પ્રક્રિયા થશે

આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી પ્રક્રિયા થશે. જે.પી. નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ માટે નામાંકન ભરશે. ત્યારે જે.પી. નડ્ડાને શુભેચ્છા આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હી પહોંચ્યા છે. તેમણે કહ્યું કે, નડ્ડાજીના નેતૃત્વમાં પાર્ટી ખૂબ જ આગળ વધશે.

Trending news