વોટર પાર્કના બાઉન્સરો બન્યા બેફામ, યુવકોને માર્યો ઢોર માર

જામનગરમાં વોટર રિસોર્ટમાં ન્હાવા બાબતે માથાકૂટ થઇ જ્યાં વોટર રિસોર્ટમાં નહાવા આવેલા 10 જેટલા યુવાનોને બાઉન્સરે ઢોર માર માર્યો, રાઇડ્સમાં નહાવા બાબતે બાઉન્સર અને યુવાનો વચ્ચે બોલાચાલી થઇ હતી જે બાદ બાઉન્સરે લોખંડના પાઇપ અને હોકી સહીતના હથિયારો વડે હુમલો કર્યો

Trending news