J&K: જમાત એ ઈસ્લામી પર સરકારની મોટી કાર્યવાહી
આતંકવાદને ફંડિંગ કરવાના આરોપી અલગાવવાદી જમાત એ ઈસ્લામી પર સરકારે મોટી કાર્યવાહી કરી છે. પ્રતિબંધ લગાવ્યાં બાદ હવે આ આતંકવાદી સંગઠનના અત્યાર સુધી 350 સભ્યોની ધરપકડ થઈ ચૂકી છે. જ્યારે 60થી વધુ બેંક ખાતા સીઝ કરવામાં આવ્યાં છે.