Video : માઈનસ ડિગ્રી તાપમાનમાં ITBP જવાનોના સ્ટંટનો વીડિયો જોઈ તમને ઠંડી ચઢી જશે

માઇનસ ડીગ્રી ઠંડીમાં ITBP જવાનોનું કરતબ સામે આવ્યું છે.. ઉત્તરાખંડના ઔલીમાં જવાનોના માર્શલઆર્ટના સ્ટંટ કરતા જોવા મળ્યા... 11 હજાર ફીટ પર તિરંગા સાથે જવાનોનું સ્કીઇંગ કર્યું.

Trending news