સુરતનો વીઆર મોલમાં પાર્કિંગ ચાર્જ મામલે વિવાદ, જાણવા કરો ક્લિક

રાજ્યમાં મોલ-મલ્ટિપ્લેક્ષના સંચાલકો હવે પાર્કિંગ ચાર્જ વસૂલી નહીં શકે તેવો હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જોકે, સુરતમાં આવેલા વીઆર મોલમાં આજે પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવ્યો હોવાનું લોકોએ જણાવ્યું હતું. ત્યારબાદ લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી મોલ સંચાલકો દ્વારા તાત્કાલિક પગલાં લઈને પાર્કિંગ ફ્રી કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે.

Trending news