રાહુલ ગાંધીને લઇને આજે આવી શકે છે મહત્વપૂર્ણ નિર્ણય

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા યૂપીના અમેઠીમાં દાખલ કરવામાં આવેલા ઉમેદવારી પત્રની તપાસ પર આજે નિર્ણય આવી શકે છે. રાહુલ ગાંધી કેરળના વાયનાડ ઉપરાંત યૂપીની અમેઠી બેઠકથી પણ ચૂંટણી લડી રહ્યાં છે. તેમમે અમેઠીમાં તેમનું જે ઉમેદવારી પત્ર દાખલ કર્યું છે. તેના પર ત્યાંના સ્વતંત્ર ઉમેદવાર ધ્રુવપાલ કૌશલે વાંધો ઉઠાવ્યો હતો.

Trending news