કોંગ્રેસના 3 ધારાસભ્યો ખરીદ્યા છતા ભાજપમાં નારાજગી: હાર્દિક પટેલ

ભારતીય જનતા પાર્ટીએ પ્રચાર માટે કરોડો રૂપિયાનો પ્રચાર કર્યો છે, કોંગ્રેસના નેતાઓને ખરીદીને મહત્વનું સ્થાન આપવામાં આવી રહ્યું છે, જેથી ભાજપના કદ્દાવર નેતા જેવા કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ભાજપથી નારાજ છે. છેલ્લા કેટલાક વર્ષોથી વિકાસના નામે લોકો પાસે ખોટા વોટ માંગી રહી છે. કેન્દ્રમાં કોંગ્રેસની સત્તા આવતા જ ગુજરાતની સરકાર પડી ભાંગશે. અને ભાજપના નારાજ નેતાઓ કોંગ્રેસમાં જોડાશે.

Trending news