અમદાવાદ: અસામાજીક તત્વો બેફામ, ઓઢવમાં થયું ફાયરિંગ

શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં બે હત્યા બાદ આજે ફાયરિંગની ઘટના બનવા પામી હતી. ઘટનાને લઈને પોલીસ ઓઢવ પોલીસ દોડતી થઇ છે . ઓઢવ વિસ્તારમાં આવેલ કુંવરબા હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર મુકેશ પ્રજાપતિ પર ફાયરિંગની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છેકે અમદાવાદમાં અસામાજીક તત્વો બેફામ બન્યા છે.

Trending news