Kite Festival 2020: અમદાવાદમાં આજથી 31માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ

આજથી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેથી સીએમ રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે આજે 31માં પતંગ મહોત્સવને ખુલ્લો મુકાશે. 45 દેશોના 153 પતંગબાજો આ પતંગ મહોત્સવમાં ભાગ લેશે. મ્યુનિસિપલ સ્કૂલના બાળકો સૂર્ય નમસ્કારનો રેકોર્ડ નોંધાવશે.

Trending news