આ દેશની પોલીસ પાસે હથિયાર જ નથી, ક્રાઇમ રેટ પણ ખૂબ ઓછો!

દુનિયાના લગભગ દરેક દેશમાં ક્રાઇમ રેટ જોવા મળે છે. આ રેટ ઓછો કરવામાં પોલીસની મહત્વની ભૂમિકા રહેલી છે. પોલીસ હથિયારથી સજ્જ હોય છે. પરંતુ એક દેશ એવો છે જ્યાં પોલીસ પાસે હથિયાર જ નથી.

Trending news