ABVP-NSUI ઘર્ષણ મુદ્દે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની પત્રકાર પરિષદ, જુઓ વીડિયો

એનએસયુઆઇ દ્વારા વિદ્યાર્થી પરિષદના કાર્યાલય પાસે લઈને હુમલો કરવાનું ષડયંત્ર બનાવ્યું હતું આ વાતની જાણ થતા વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ પહોંચે અને પોલીસ સમયસર પહોંચી ગઈ આ બંને વચ્ચે સંઘર્ષ થયો જેના કારણે આ ઘટના ઉભી થઇ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ દ્વારા શાંતિ-સલામતી તોડવા નવા પ્રકારના પ્રશ્નો ઊભા કરી રહી છે અનેક ઘટના બની છે કે કોંગ્રેસ દ્વારા હુમલા કરવાની ઘટનાઓ બની છે. પોલીસ અધિકારીઓ દ્વારા સોનાની ફરિયાદી દુનિયા જેને આ કર્યો છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે.

Trending news