કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નવું ઘર મળ્યું, જુઓ વીડિયો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નવું ઘર મળ્યું, કેબિનેટ મંત્રી બન્યા બાદ અમિત શાહને નવા ઘરની ફાળવણી કરવામાં આવી,અમિત શાહ પૂર્વ પ્રધાનમંત્રી અટલજીના ઘરમાં રહેશે, 6-A ક્રિષ્ના મેનન માર્ગ બંગલામાં અમિત શાહ રહેશે, અને સુપ્રિમ કોર્ટના મુખ્ય જજના પાડોશી બનશે

Trending news