બનાસકાંઠા સહિત જુઓ રાજ્યના કયા જિલ્લાઓમાં પડ્યો વરસાદ

ઉત્તર ગુજરાતમાં હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી બાદ ગઇકાલથી સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. જો કે, આજે વહેલી સવારથી જ બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે

Trending news