ગુજરાતના વિશ્વ રેકોર્ડ, વામન અને વિરાટ સ્ટેચ્યુ ઓફ યુનિટી

વિશ્વભરમાં લોકો જાણે છે કે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં છે પરંતુ લોકો એ નથી જાણતા કે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિમા પણ ગુજરાતમાં છે. અને આ પ્રતિમા એક ગ્રામ વજન પણ ધરાવતી નથી આજ કારણ છે કે આ પ્રતિમાને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા ફી નવાજવામાં આવ્યું છે સૌથી અગત્યની વાત એ છે કે આ પ્રતિમા 3d ટેકનિકથી બનાવવામાં આવી છે..

Trending news