ગુજરાતી ફિલ્મનો દેશમાં વાગ્યો ડંકો, હેલ્લારોને રાષ્ટ્રીય સ્તરે મળ્યો આ એવોર્ડ

હેલ્લારો ફિલ્મ ને નેશનલ ફિલ્મ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવીને પ્રથમ વાર ગુજરાતી ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર બેસ્ટ ફિચર ફિલ્મ અને પ્રથમવાર ફિલ્મમાં કામ કરનાર 13 મહિલા કલાકારો ને પણ સ્પેશ્યલ જુરી માં બેસ્ટ એકટ્રેસ ના રાષ્ટ્રીય પુરસ્કાર થી સન્માન કરાયા.. ફિલ્મ ના લેખક અને ડિરેક્ટર અભિષેક શાહ અને 13 મહિલા કલાકારો ની ઝી 24 કલાક સાથેની ખાસ મુલાકાત જુઓ..

Trending news