ગુજરાતી ફિલ્મ હેલ્લારો વિવાદમાં, ડાયરેક્ટર સહિત 7 વિરૂદ્ધ ફરિયાદ

ગુજરાતી ફિલ્મ હેલ્લારોના ડાયરેકટર સહિત 7 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાઇ છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ છે. ફિલ્મમાં જાતિવાચક શબ્દોનો ઉપયોગ બદલ દર્શકે ફરિયાદ નોંધાવી છે. ફિલ્મના દિગ્દર્શક સહિત કુલ 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

Trending news