જમીન રિસર્વેમાં મોટી ક્ષતિની સરકારની કબૂલાત, જુઓ વિગત
ગુજરાત વિધાનસભા: ધારાસભ્ય નાથાભાઈ પટેલના સવાલમાં સરકારનો જવાબ, બનાસકાંઠા જિલ્લામાં જમીન રિસર્વેમાં મોટા પ્રમાણમાં ક્ષતિ. રિસર્વેમાં ક્ષતિ અંગેની 34,698 અરજીઓ મળી હતી.17,274 અરજીનો હજુ પણ નિકાલ થયો નથી.