ગુજરાત યુનિવર્સિટીની સિન્ડીકેટ સભ્યપદની ચૂંટણીનું મતદાન થયું શરૂ, જુઓ વિગત

ગુજરાત યુનિવર્સિટીની સિન્ડીકેટ સભ્યપદની ચૂંટણી: શિક્ષક ન હોય તેવા યુનિવર્સિટી કોર્ટના 3 સભ્યપદ માટે થશે મતદાન. 3 સભ્યપદ માટે 6 સભ્યો વચ્ચે જામશે જંગ.

Trending news