ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટની ચૂંટણીમાં વિવાદ, જુઓ શું છે મામલો

ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટનીચૂંટણીમાં ભાજપના 4 સભ્યો સામસામે છે. 6 માંથી 4 ઉમેદવારો ભાજપના અને 2 ઉમેદવારો કોંગ્રેસના છે. ભાજપના 2 સભ્યોએ ફોર્મ પરત ન ખેંચતા થઈ રહી છે ચૂંટણી.

Trending news