રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાને લઇને Zee 24 કલાકના એડિટર દિક્ષીત સોની સાથે કરી ખાસ વાતચીત

સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ’ અભિગમ કાર્યશાળામાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જેમાં ઓછા ખર્ચની પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવશે. તથા રાજ્યભરમાંથી ખેડૂતો કાર્યશાળામાં હાજરી આપશે.

Trending news