વડોદરા: મધુ શ્રીવાસ્તવના પગલે મફતમાં હોલ લેવા માટે લાગી લાઈન

વડોદરા પાલિકા એ ભાજપ ના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ને ગુજરાતી ફિલ્મ ના રિહર્સલ માટે મફતમાં પંડિત દિન દયાળ ઉપાધ્યાય અતિથિગૃહ બે દિવસ માટે આપ્યો છે...ભાજપના ધારાસભ્ય ને હોલ આપ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન એ ગુજરાતી ફિલ્મ અને ભાષા ના પ્રચાર માટે મફતમાં હોલ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી ત્યારબાદ થી પાલિકા ના હોલ મફતમાં લેવા માટે લોકો ની લાઈન લાગી છે.

Trending news