રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમને કરોડોની આવક છતાં ખોટ યથાવત

રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમને કરોડોની આવક છતાં ખોટ યથાવત છે. વર્ષ 2017-18 માં રૂ. 2317 કરોડની આવક સામે રૂ. 866 કરોડની ખોટ હતી જ્યારે વર્ષ 2018-19 માં રૂ. 2540 કરોડની આવક સામે રૂ. 1017 કરોડની ખોટ ખાધી હતી જ્યારે વર્ષ 2019-20 માં રૂ. 2249 કરોડની આવક સામે રૂ. 748 કરોડની ખોટ થઇ છે.

Trending news