LRD ભરતી મામલે વાલીઓએ નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

પાલનપુરમાં વિધાર્થીઓ અને વાલીઓએ રેલી નીકાળી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. LRD પરીક્ષામાં બહેનોને થયેલ અન્યાય મામલે આવેદનપત્ર અપાયું હતું. 1-8-2018ના ગેરબંધારણીય ઠરાવને રદ કરવાની માંગને લઈને આવેદનપત્ર અપાયું હતું. LRD બહેનોને જે અન્યાય થયો છે તેમાં ન્યાય નહિ કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Trending news