ગોધરામાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ

પંચમહાલના ગોધરામાં ધરમપુરી શાળાને મર્જ કરવાના વિરોધમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આજથી અચોક્કસ મુદત માટે વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યથી અળગા રહેશે. ધરમપુરી શાળાને મર્જ કરી 1.5 કિમિ દુર હરકુંડી શાળામાં સમાવેશ કરવામાં આવશે. હાલ ધરમપુરી શાળા જર્જરિત હોવાથી છેલ્લાં 1 વર્ષથી વિદ્યાર્થીઓ હરકુંડી શાળામાં અભ્યાસ અર્થે જાય છે.

Trending news