આખરે ઝડપાયો ગાંધીનગરનો સિરિયલ કિલર

ગાંધીનગરમાં 3 હત્યા કરીના ફરાર થઈ જનાર સિરિયલ કિલરને પોલીસ તંત્ર શોધી રહ્યું હતુ. પણ પોલીસને ચકમો આપવામાં મોનિષ માલી નામનો યુવાન સફળ થતો હતો. પોલીસે પણ આાખરે મોનિષને સરખેજથી ઝડપી પાડ્યો છે.

Trending news