જુઓ ગાંધીનગર મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કોની કરાઈ નિમણૂક

ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે દેવેન્દ્રસિંહ ચાવડાની નિમણૂક, અઢી વર્ષની ટર્મમાં ડેપ્યુટી મેયરનો પદભાર સંભાળી ચૂક્યા છે ચાવડા

Trending news