કેન્દ્રીય મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં બેઠક શરૂ, જુઓ વિગત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે.કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં બેઠક મળી છે. બેઠકમાં જીલ્લાની વિકાસકિય યોજનાઓ અને કાર્યોની સમીક્ષા તેમજ ભાવી આયોજન અંગે ચર્ચા કરાશે.જીલ્લા કલેક્ટર સહિત સંબંધિત અધિકારીઓ આ બેઠકમાં હાજર છે.

Trending news