ગાંધીનગરઃ જુઓ રાજ્યસભાની ચૂંટણીને લઈ પ્રદેશ પ્રમુખે શું મુક્યો પ્રસ્તાવ

ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણીને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખે કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડને રાજ્યસભાના બંને ઉમેદવારો દિલ્હીથી નક્કી કરવા પ્રસ્તાવ મોકલ્યો.

Trending news