ગામડું જાગે છેઃ પાકમાં થયેલા નુકસાન અંગે ઊંઝાના ખેડૂતો સાથે વાતચીત

મહેસાણાના ઊંઝામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે... ઉભા પાકની લલણી સમયે જ માવઠાના કારણે તમામ પાક બગડી ગયો છે. કુદરત પર આધારિત ખેડૂતો હવે માત્ર સરકારની સહાયની રાહ જોઈને બેઠા છે.

Trending news