ગામડું જાગે છેઃ છોટાઉદેપુર જિલ્લામાં એક નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો

પ્લાસ્ટિકમુક્ત ભારતના અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા છોટાઉદેપુર જિલ્લામાં એક નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો. જ્યાં ન માત્ર શહેરને પ્લાસ્ટિકમુક્ત કરવાની અપીલ કરાઈ સાથે જ એક સ્પર્ધા પણ રાખવામાં આવી જેના થકી મોટી માત્રામાં પ્લાસ્ટિકની બોટલ એકત્રિત થઈ અને થયું અનોખુ સર્જન. શું છે અનોખી પહેલ જોઈએ આ અહેવાલમાં,..

Trending news