ગામડુ જાગે છે...

- છ વર્ષ અગાઉ રસ્તો અને પુલ બનાવવા માટે જમીન સંપાદન થયું અને રસ્તો બની ગયો પરંતુ અધિકારીઓ વળતર ચુકવવાનું ભુલી ગયા. જેના પગલે ખેડુતો હવે રસ્તા પર ઉતરે તેવી શક્યતા છે. 6 વર્ષથી ખેડુતો સરકારી કચેરીઓનાં ધક્કા ખાઇ ખાઇને થાકી ચુક્યા છે. - કપડવંજ એપીએમસીમાં ભ્રષ્ટાચાર ઢાંકવા માટે અધિકારીઓનાં ઢાક પીછોડા. એપીએમસીની નવી દુકાનોમાં હજી નિર્માણાધીન દુકાનોમાં તિરાડો પડી જતા સભ્યોમાં અસંતોષ.

Trending news