શ્રાવણ માસમાં ફળાહાર પર રહેલા લોકો માટે ખરાબ સમાચાર, જાણવા માટે કરો ક્લિક

હવે શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે ત્યારે અનેક લોકો ઉપવાસ કરે છે અને માત્ર ફળાહાર કરે છે. જોકે ફળોની કિંમતમાં મોટો ઉછાળો આવતા લોકો માટે ફળોની ખરીદી મુશ્કેલ બની છે.

Trending news