સુરતના શેરડીના ખેતરોમાં લાગી આગ

સુરતના ઓલપાડના સાંધીયેર ગામની સીમમાં વીજ લાઈનમાં શોર્ટ સર્કિટ થતા શેરડીના ખેતરમાં આગ લાગી હતી. આ આગમાં 3 વીઘા શેરડી ખાખ થતા ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે.

Trending news