જાણો શું છે બાયડ પેટાચૂંટણીમાં મતદારોનો મિજાજ

ગુજરાતમાં પેટા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ઉમેદવારોએ આખરી દોરમાં પોતાનો આખરી દમખમ લગાવી દીધો છે. ઝી 24 કલાકની ન્યુઝ ટીમ અરવલ્લી જિલ્લાનાં બાયડ ખાતે પહોંચી અને બાયડની પેટા ચૂંટણીમાં મતદારોનો મિજાજ જાણ્યો....સાંભળો બાયડના મતદારોનો મૂડ શું છે

Trending news