બુલેટ ટ્રેન મામલે સુરતના ખેડૂતો લડતના મુડમાં, જુઓ વીડિયો

બૂલેટ ટ્રેન પ્રોજેકટ મામલે સુરત સહિત દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યું છે.અગાઉ હાઇકોર્ટ દ્વારા ખેડૂતોની અરજી ગાહય ના રાખી ફગાવી દેવામા આવી હતી.ખેડૂતો સાથે હવે પ્રોજેકટ અસરગ્રસ્ત 70 મકાનો ના માલિક પણ સુપ્રીમ કોર્ટમાં યોગ્ય વળતર માટે પીટીશન આવતીકાલે કરશે.

Trending news