ખેડૂતે પોતાના ઉભા પાક પર ફેરવી દીધું ટ્રેક્ટર!

બનાસકાંઠાના ધાનેરાના શેરા ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં 5 વિઘા જમીન પર ઉભેલા પાક ઉપર ખેડૂતે કંટાળીને ટ્રેક્ટર ફેરવ્યું છે. અહીં પાંચાભાઈ દેસાઈ નામના ખેડૂતે રાયડાના ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું છે. હકીકતમાં તીડે રાયડાનો પાક સંપૂર્ણ નષ્ટ કરી દેતા તેમને આ નિર્ણય લેવાની ફરજ પડી છે.

Trending news