ભુજમાં લાખો રૂપિયાનું ‘નકલી ઘી’ ઝડપાયું, જુઓ Video

ભુજમાં લાખ્ખો રૂપિયાનું ‘નકલી ઘી’ ઝડપાયું છે, બ્રાન્ડેડ કંપનીના નામે નકલી ઘી વેચાતુ હતું. ભુજની જથ્થાબંધ બજારમાં આવેલી એક પેઢીમાંથી બી ડિવિઝન પોલીસે લાખ્ખો રૂપિયાની કિંમતના નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો. નકલી ઘીનો જથ્થો જપ્ત કરતાં સંલગ્ન લોકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. બ્રાન્ડેડ કંપનીઓના લોગોનો ઉપયોગ કરી ઘીનું સસ્તા દામે વેચાણ કરાતું હતું. પોલીસે વેપારી પેઢીમાંથી 1100 કિલોગ્રામ ઘીના 54 જેટલા ડબ્બા જપ્ત કર્યા છે.

Trending news