કેન્દ્ર સરકારના બજેટમાં વડોદરાના વેપારીઓની વિવિધ માગ

કેન્દ્ર સરકાર દ્વારા પહેલી ફેબ્રુઆરી એ સામાન્ય બજેટ બહાર પાડવામાં આવનાર છે ત્યારે બજેટ ની લઈ વડોદરા ના યુવાન અને યુવતીઓ ની શું આશા અપેક્ષા છે તે અમે જાણવાનો પ્રયાસ કર્યો...વડોદરા ની એમ એસ યુનિવર્સિટી મા અભ્યાસ કરતા યુવાન યુવતીઓ કહે છે કે બજેટ માં સરકારે રોજગારી વધારવાની જાહેરાત કરવી જોઈએ સાથે જ શિક્ષણ ને સસ્તું બનાવવું જોઈએ...તો દેશના જી ડી પી માં સુધારો થાય તેવી જાહેરાત કરવી જોઈએ...ત્યારે શું કહે છે વડોદરા ના યુવાનો આવો સાંભળીયે...

Trending news