ચૂંટણી પંચે દમણ,દાદરા નગરહવેલીના પ્રશાસકને ફટકારી નોટીસ

ચૂંટણી પંચે દમણ અને દાદરા નગરહવેલીના પ્રશાસકને ફટકારી નોટીસ, આચીરસંહિતા દરમ્યાન પ્રશાસક પ્રફુલ પટેલે દાદરા નગરહવેલીના કલેકટરને ફટકારેલી નોટીસ ના મુદ્દે ચૂંટણી પંચની કાર્યવાહી

Trending news